Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ફિલ્મ ' સંજૂ' ટોપ 10 હાઈએસ્ટ ગ્રોસર્સમાં સામેલ:દસ દિવસમાં 250 કરોડને પાર

મુંબઈ :રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સંજૂ બોક્સ ઓફિસના બ્લોકબસ્ટરની શ્રેણીમાં સામેલ થઈ ગઈ છે.બોલીવુડના અભિનેતા સંજય દતની બાયોપિક સંજૂએ માત્ર 10 જ દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે તેમજ ફિલ્મ આ અઠવાડિયામાં 300 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. તેની સાથે જ ફિલ્મ સંજૂ હવે ટોપ 10 હાઈએસ્ટ ગ્રોસર્સમાં સામેલ થઈ ચૂકી છે

(7:56 pm IST)