Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

અક્ષયની પાગલપંતી

અક્ષયકુમાર શનિવારે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કારમાંથી ઉતરતાંની સાથે ફોટોગ્રાફર્સ  તેનો ફોટો કિલક કરી રહ્યા હતા. અક્ષયકુમારે તેમને અનોખો  પોઝ આપવા માટે એરપોર્ટ પર આવેલા નાના પિલર પર એક પગે ઉભા રહિીને પોઝ આપ્યો હતો. તસ્વીર : યોગેન શાહ

(4:11 pm IST)