Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સોનાક્ષી શું તને આ યાદ છે ?:કારણ જોહરે શેર કર્યો ફોટો

મુંબઈ :ફિલ્મમેકર કરણ જોહરે એક ફોટો શૅર કર્યો છે. જેમાં તે એવોર્ડ લેતો જોવા મળે છે. આ તસવીરમાં જોવા મળતી બાળકી હવે ફેમસ બોલીવુડ સ્ટાર બની ગઇ છે. કરણે લખ્યું, લખ્યું કે,'મારે અભિષેક બચ્ચનનો આભાર માનવો જોઈએ કે તેણે મારી સાથે આ તસવીર શૅર કરી. સોનાક્ષી શું તને આ યાદ છે ? મેં એવોર્ડ જીત્યો હતો પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જાણે હું સમગ્ર સેરેમની ખાઈ ગયો હોઉં.

(12:34 pm IST)