Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

કેટરિનાની ટૂર-લાઇફ

કેટરિના કૈફે ગઇ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે તેનાં કપડાંની બેગ પર બેઠેલી જોવા મળી રહી છે. કેટરિના હાલમાં તેના એકસ-બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે બે અઠવાડિયા અમેરિકા અને કેનેડાની ટૂર કરી રહી છે. ગઇ કાલે ન્યુ જર્સીમાં યોજાયેલા ડાન્સ-પર્ફોર્મન્સ બાદ તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું હતું. ટૂર-લાઇફ.

(11:52 am IST)