Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગર્વએ કયારેય હારનો ચહેરો નથી જોયોઃ ચંદ્રયાન-ર ના લેંડરને લઇ અમિતાભ બચ્ચન

         ચંદ્રયાન-ર ના લેંડરનો ઇસરોથી સંપર્ક ટુટવા બદલ અમિતાભ બચ્ચનએ ટવિટ કર્યુ કે ગર્વએ કયારેય હારનો ચહેરો નથી જોયો. ઇસરો પર ગર્વ છે.

         શાહરુખખાનએ ટવિટ કર્યુ કયારેક કયારેક અમે મંજીલ સુધી નથી પહોંચી શકતા પણ મહત્વપૂર્ણ એ છે કે અમે ઉડ્ડાન ભરી જયારે અક્ષયકુમારે  લખ્યંુ પ્રયોગ વગર કોઇ વિજ્ઞાન નહી  કયારેક સફળ થાય છે કયારે શીખે છે.

(1:08 am IST)