Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

૧૪ વર્ષનો હતો ત્યારે ગર્લફ્રેન્ડના પિતા સાથે છોકરીના અવાજમાં વાત કરતો હતોઃ આયુષ્યમાન ખુરાના

         આયુષ્યમાન ખુરાનાએ બતાવ્યું કે જયારે તે ૧૪ વર્ષનો હતો ત્યારે પોતાની તત્કાલીન ગર્લફ્રેન્ડના પિતા સાથે ટેલીફોનમાં છોકરીના અવાજમાં વાત કરતા હતા.

         એમણે જણાવ્યું કે તે મહિલા દોસ્ત બની આવુ કરતો હતો જો કે છોકરીના પિતાને શંકા ન જાય અને આયુષ્યમાન એ કહ્યુ કે આ રીતે તે છોકરી સાથે કલાકો સુધી વાતો કરી લેતો હતો.

 

(1:07 am IST)