Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજકોટમાં રાહતનાં સમાચાર: સાંજે 18 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 28 કેસ નોંધયા : કુલ કેસ 8617 : આજે 63 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 446 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 18 અને બપોરે 10 સાથે આજે કુલ 28 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 28 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8617 થયા છે. હાલમાં 446bદર્દીઓ સારવાર હેઠળ છે. આજે 63 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:13 pm IST)