Gujarati News

Gujarati News

  • દિલીપ ભાઈ તંતી ઉપર પાળ ખાતેની તેની વાડી ખાતે સોરઠીયા અટકધારી બાજુની વાડીવાળા આઠથી દસ શખ્શોએ તલવાર અને કુહાડી વડે હુમલો કરતા માથામાં ગંભીર ઇજા સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે access_time 10:26 pm IST

  • પંજાબમાં મધ્યસત્ર ચૂંટણીઓ આવી રહી છે : આગામી ચાર નવેમ્બરે પંજાબના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંગ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી રહ્યા છે : દરમિયાન આ સૂચિત મુલાકાતના અહેવાલોને પગલે પંજાબમાં મધ્યસત્રી ચૂંટણીઓ આવી રહ્યાની અટકળો ખૂબ જ તેજ બની છે. access_time 7:04 pm IST

  • કોંગ્રેસે કરેલી સોમા ગાંડાના વિડીયો વાયરલમાં ગાંધીનગર કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું નામ સામે આવ્યું : ગાંધીનગર સર્કિટ હાઉસમાં સ્ટીંગ ઓપરેશન કરાયાનું કથાન વિડીયો પ મી ઓકટોબરના છે. વિડીયો અંગે કેતન બારોટના પિતાનું અજાણ હોવાનું રટણ અંકિત હાલ ૧૦ દિવસ કવોરન્ટાઇન હોવાનું જણાવ્યું છે access_time 3:52 pm IST