Gujarati News

Gujarati News

તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧૫ શનિવાર
તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧૫ શુક્રવાર
તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧૩ ગુરૂવાર
તા. ૨૮ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧૨ બુધવાર
તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧૧ મંગળવાર
  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST

  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST

  • ગિલગીટ અને બાલ્ટિસ્તાનને અલગ રાજ્યનો દરજ્જો અપાયો ઈમરાન ખાનની જાહેરાત : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગિલગીટ અને બાલ્ટિસ્તાન ઉપર મોટી જાહેરાત કરતા આ બંનેને પાકિસ્તાનમાં અલગ રાજ્યનો દરજ્જો આપ્યો છે. ભારત હમેશા પાકિસ્તાનના આ પગલાનો વિરોધ કરતું રહેલ છે. ગિલગીટ અને બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાનના લશ્કરનો ભયાનક આતંક છવાયેલો છે અને ત્યાંની પ્રજા વર્ષોથી જુલ્મ સહી છે અને સામનો કરી રહી છે. access_time 8:14 pm IST