Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાજકારણ ફરી ગરમાયુ, જામનગર સી.આર.પાટીલ અને નરેશ પટેલ એકમંચ પર, જામનગર ખાતે ભાગવત કથામાં ઉપસ્થિત રહ્યા સી.આર પાટીલ અને નરેશ પટેલ, ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા પરિવાર આયોજિત છે ભાગવત કથા, નરેશભાઈ એ કહ્યુ મિત્રતા ના ભાવે અમે બન્ને એ ભાગવત કથાનો લાભ લીધો, જાહેર કાર્યક્રમ માં મળ્યા છીએ અમે મીટીંગ નથી કરી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(2:33 pm IST)