Gujarati News

Gujarati News

  • ધર્મશાલા ઠરી ગયુ : ભારે ઠંડી : હિમાચલ પ્રદેશની રાજધાની ધર્મશાલા આજે સવારે ૬ ડિગ્રી જેવી કાતિલ ઠંડી સાથે ઠુઠવાઈ ગયુ હતું, નવો રેકોર્ડ સ્થાપેલ છે access_time 12:59 pm IST

  • દિલ્હીમાં આંતકવાદી ઘુસ્યા હોવાની શંકા : એલર્ટ જાહેર : પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા સુરક્ષા મજબુત : દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં હુમલા કરવા માટે ઘુસેલા ત્રાસવાદીઓની સંખ્યા પાંચ-છ હોઇ શકે છે access_time 4:12 pm IST

  • આદિપુરની ચકચારી એટીએમ લૂંટનો મામલે વધુ એક આરોપી પોલીસના સંકજામાં: હરિયાણામાંથી આરોપીને ઝડપી લેવાયો : રોહતાંગ પોલીસમાં અહીના ગુનાની કબૂલાત: સ્થાનિક પોલીસ ગુના કામે પહોંચી હરિયાણા access_time 9:42 pm IST