Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • કચ્છ : લાકડિયા પોલીસે ઝડપ્યો ૮.૪૦ લાખનો દારૂ : રકમાંથી ૨૪૦૦ બોટલ વિદેશી શરાબ ઝડપાયો:રણ આરોપીઓની ધરપકડ:૨૪.૪૬ લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે access_time 9:41 pm IST

  • સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના ઘેરા પડઘા : સાવલી શહેર પ્રમુખે પણ રાજીનામુ ફગાવ્યું : લોકોના કામ માટે ધારાસભ્યે રાજીનામુ આપવા નિર્ણંય લીધો છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ મહિપતસિંહ રાણાએ પણ પાર્ટી છોડી : સાવલી શહેર સંગઠનમાં તમામ હોદ્દેદારોના પણ રાજીનામાં પડશે તેવો વર્તારો આપ્યો: કાલે નગરપાલિકાના સભ્યો પણ રાજીનામાં આપશે access_time 7:28 pm IST

  • નર્મદાની મુખ્ય લાઈનમાં સમારકામ શરૂ :ઢાંકી અને વરસામેડી ખાતે કરાઈ કામગીરી:પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અપીલ: ૨૫મી સુધી કચ્છમાં નર્મદાના પાણીનો કાપ:સ્થાનિક સોર્શમાંથી પાણી પડાશે પુરૂ access_time 9:41 pm IST