Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વર્લ્ડકપમાં સચિને બે વખત સૌથી વધુ રન બનાવેલા

વર્લ્ડકપનો ૧૯૭૫થી પ્રારંભ થયો હતો અને દર ૪ વર્ષે આ ટૂર્નામેન્ટ રમાય છે.વર્લ્ડકપમાં ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર ૨ વખત સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. વર્લ્ડકપની દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

૧૯૭૫

 ગ્લેડ ટર્નર (૩૩૩ રન)

૧૯૭૯

 ગ્રીનીજ (૨૫૩ રન)

૧૯૮૩

 ડી.ગોવર (૩૮૪ રન)

૧૯૮૭

 ગ્રેહામ ગૂચ (૪૭૧ રન)

૧૯૯૨

 માર્ટીન ક્રો (૪૫૬ રન)

૧૯૯૬

 સચિન તેંડુલકર (૫૨૩ રન)

૧૯૯૯

 રાહુલ દ્રવિડ (૪૬૧ રન)

૨૦૦૩

 સચિન તેંડુલકર (૬૭૩ રન)

૨૦૦૭

 મેથ્યૂ હેડન (૬૫૯ રન)

૨૦૧૧

 તિલકરત્ને દિલશાન (૫૦૦ રન)

૨૦૧૫

 માર્ટીન ગુપ્ટિલ (૫૪૭ રન)

(3:31 pm IST)