Gujarati News

Gujarati News

  • સાંસદ બનેલી બંગાળી એક્ટ્રેસ મિમી અને નુસરતએ સંસદ ભવન બહાર ફોટા પાડીને ટ્વીટર પર પોસ્ટ કરતા ટ્રોલ : મિમિ ચક્રવર્તી અને નુસરત જહાને શોબિઝના અવતારમાંથી બહાર નિકળી લોકોના પ્રતિનિધિ તરીકે કામકરવા સલાહ access_time 1:23 am IST

  • સુરતના અગ્નિકાંડનો મામલો પહોંચ્યો સુપ્રિમકોર્ટેઃ ૨૨ વિદ્યાર્થીઓના મોત બાદ જાહેરહીતની અરજી દાખલઃ દેશભરમાં ટયુશન કલાસીસ મુદે નિયમ બનાવવાની માગઃ સુપ્રિમ કોર્ટે કહયું કેન્દ્ર સરકારને નિર્દેશ આપે તેવી માગ access_time 4:06 pm IST

  • મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસની બેઠક :લોકસભા ચૂંટણીમાં પરાજયના કારણો પર થશે ચર્ચા :મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં હાર માટે જવાબદાર કારણો ચર્ચા વિચારણા બાદ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપાશે access_time 12:54 am IST