Gujarati News

Gujarati News

  • ગીરની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહ બાળનું મોત: ગીરના પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત :વધુ એક સિંહ બાળનું મોત :વન વિભાગ દ્વારા મૃત સિંહ બાળનું પેનલથી પોસ્ટ મોર્ટમ કરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી access_time 1:25 am IST

  • રાજયસભાના ૩ સભ્યો કે જે લોકસભામાં ચૂંટાયા છે તેવા અમિતભાઈ શાહ (ગુજરાત), રવિશંકર પ્રસાદ (બિહાર) અને કની મૌઝી (તામિલનાડુ)એ રાજીનામા આપી દીધા છે access_time 6:16 pm IST

  • જગનમોહન રેડ્ડીએ તિરુપતિ મંદિરમાં કર્યા પૂજન-અર્ચન :પુજારીઓ પાસેથી આશીર્વાદ મેળવ્યા ; આંધ્રપ્રદેશના ભાવિ મુખ્યમંત્રી વાય,એસ,જગનમોહન રેડ્ડીએ આજે તિરુપતિ મંદિરે દર્શન પૂજા કર્યા હતા access_time 12:57 am IST