Gujarati News

Gujarati News

  • મોદીની શપથ વિધીમાં મમતા નહિ જોડાય : અગાઉનો નિર્ણય બદલાવ્યો : ભાજપ સાથે ફરી વાંકુ પડયું access_time 4:05 pm IST

  • સુરતના અગ્નિકાંડનો મામલો પહોંચ્યો સુપ્રિમકોર્ટેઃ ૨૨ વિદ્યાર્થીઓના મોત બાદ જાહેરહીતની અરજી દાખલઃ દેશભરમાં ટયુશન કલાસીસ મુદે નિયમ બનાવવાની માગઃ સુપ્રિમ કોર્ટે કહયું કેન્દ્ર સરકારને નિર્દેશ આપે તેવી માગ access_time 4:06 pm IST

  • રાજયમાં હિટવેવની આગાહી : અમદાવાદમાં ઓન્રેજ એલર્ટ તથા સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહીઃ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ફુંકાશે ગરમ પવનઃ અમદાવાદનું તાપમાાન ૪૪ ડીગ્રી આસપાસ રહેશે access_time 3:26 pm IST