Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઈનામોનો વરસાદ

લંડન,તા. ૨૯ : વર્લ્ડકપ ક્રિકેટમાં ઇનામનો પણ વરસાદ કરવામાં આવનાર છે. આઇસીસી દ્વારા આ વખતે ઇનામી રકમ વધારી નથી.

વિજેતા

૪૦૦૦૦૦૦ ડોલર

રનર્સ અપ

૨૦૦૦૦૦૦ ડોલર

સેમીફાઇનલમાં હારનાર

૧૬૦૦૦૦૦ ડોલર

દરેક લીગ સ્ટેજ મેચમાં વિજેતા

૧૮૦૦૦૦૦ ડોલર

લીગ સ્ટેજ પાર ન કરનાર ટીમ

૬૦૦૦૦૦ ડોલર

કુલ ઇનામી રકમ

૧૦૦૦૦૦૦૦ ડોલર

(3:28 pm IST)