Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

એક જ મેચમાં બે કનકશન સબસ્ટીટયૂટ લેનારી પહેલી ટીમ બની બાંગ્લાદેશ

        બાંગ્લાદેશ એકજ મેચમાં બે કનકશન સબ્સ્ટીટયૂટ લેવાવાળી પ્રથમ ટીમ બની ગઇ છે. ભારત વિરૂદ્ધ ડે નાઇટ ટેસ્ટના પહેલા દિવસે બોલર મોહમ્મદ શમીનો બોલ નઇમ હસન અને લિટન દાસની હેલ્મેટ પર લાગ્યો.

        તેજુલ ઇસ્લામએ નઇમ અને મેહદી હસનને લિટનની જગ્યા લીધી અને આ રીતે બાંગ્લાદેશ માટે ૧૩ ખેલાડી મેદાન પર ઉતર્યા.

(10:37 pm IST)