Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્ર્ના શાહપુરના એનસીપીના ધારાસભ્ય લાપતા : પોલીસ ફરિયાદ દાખલ : શાહપુરના ધારાસભ્ય દૌલત દરોદા સ્વરે દક્ષિણ મુંબઈથી રાજભવન પહોંચ્યા બાદ ગૂમ :રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદે અને અજિતપાવરે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા access_time 12:55 am IST

  • મહારાષ્ટ્ર્ના રાજભવનમાં લગાવી આરટીઆઈ :શુક્રવાર બપોરે ત્રણ વાગ્યાથી શનિવાર સવારે આઠ વાગ્યા સુધીનો અરજીકર્તાએ માંગ્યો રેકોર્ડ : આરટીઆઇમાં આ સમય દરમિયાન આવનારા લોકોની યાદી માંગી : આવનાર વાહનોની પણ જાણકારી માંગી છે access_time 1:05 am IST

  • એનસીપી ધારાસભ્ય દળના નવા નેતા જયંત પાટીલ બોલ્યા : અજિત પવાર માટે એનસીપીના દરવાજા ખુલ્લા : જયંત પાટીલે એમ પણ કહ્યું કે જેમ જેમ સાંજ પડતી ગઈ ભાજપને અહેસાસ થતો ગયો કે હવે તેના હાથમાં કાઈ બચ્યું નથી access_time 1:07 am IST