Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • ઉત્તર ભારતમાં ફરી બરફ વર્ષા : વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પગલે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં અસર પહોંચી છે. અને ફરી હિમવર્ષા થઇ છે જે આજે ફરી રાત સુધી ચાલુ રહેવા સંભવ છે. પંજાબમાં અમૃતસર-ચંદીગઢમાં ઉ.માન સડસડાટ નીચે ઉતરી ગયુ છે. ગઇકાલે દિવસ દરમિયાન ૧૮ થી ૨૦ ડિગ્રી રહેલ. રાત્રે ઠંડીનું જોર વધી ગયેલ. વાતાવરણ મુખ્યત્વે વાદળીયુ રહયુ છે. access_time 11:40 am IST

  • સોનિયા ગાંધી ઉદ્ધવ ઠાકરે સાથે મીટીંગો કરતા રહ્યા, ને ભાજપે બરાબર ખેલ પાડી દીધો : મુંબઈ : આજે સવારે ૮:૦૫ મિનિટે ભાજપના શ્રી દેવેન્દ્ર ફડણવીસે બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ત્યારે મોડી રાત સુધી શિવસેના- એનસીપી - કોંગ્રેસની સરકાર રચના મંત્રણાઓ ચાલુ હતી. સોનિયા ગાંધી, ઉદ્ધવ ઠાકરે સાથે મેરેથોન મિટીંગોનો દોર ચલાવી તમામ ફોર્માલીટી, પદોની વ્હેંચણી બાબતે ચર્ચાઓ કરતા રહેલ ત્યારે ભાજપે ઈડી દ્વારા જેમને સાણસામાં લેવામાં આવ્યા છે તેવા, શરદ પવારના ભત્રીજા અજિત પવારને હાથમાં લઈ તમામ સમીકરણો ફેરવી નાખી રાતોરાત મહારાષ્ટ્રમાં સરકાર રચી ભારતના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. access_time 11:39 am IST

  • છેલ્લી સ્થિતિ : શરદ પવાર સાથે એનસીપીના 50 ધારાસભ્યો છે જયારે અજીત પવાર સાથે માત્ર ચાર ધારાસભ્યો હોવાનું newsfirst એ મોડી સાંજે જાહેર કર્યું છે access_time 11:31 pm IST