Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST

  • અજીત પવારને મનાવવા ગયેલ એનસીપીના દિગજ્જ નેતાઓને તેમણે પોતાનો નિર્ણય અફર હોવાનું કહીને રવાના કરી દીધા access_time 11:45 pm IST

  • શરદ પવારનો એનસીપી પક્ષ ટૂંક સમયમાં ભાજપના એનડીએ મોરચામાં જોડાઈ જશે : ન્યુઝ ફર્સ્ટ : એનસીપીના સુપ્રિમો શરદ પવાર ટૂંક સમયમાં જ પત્રકાર પરિષદમાં જે કાંઈ ઘટના સર્જાય તે અંગે પ્રકાશ પાડશે તેમ જાણવા મળે છે દરમિયાન આજે સવારે શરદ પવારે કહ્યું હતું કે તેમના ભત્રીજા અજિત પવારે ભાજપ સાથે જવાનો નિર્ણય તેની મેળે લીધો છે. એનસીપીનો આમા કોઈ રોલ નથી. સોશ્યલ મીડિયા ઉપર અત્યારે ઉદ્ધવ ઠાકરેજી અને સંજય રાઉતની ભારે મજાક ઉડી રહી છે. access_time 12:50 pm IST