Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઇચ્છુ છું કે પાક વિરૂદ્ધ મેચમાં ભારત જીતે : પાક. કેપ્ટનના યુપીમાં રહેનાર મામાની નિખાલસ લાગણી

 


પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાજ અહમદના મામા મહમુદ હસનએ શનિવારના કહ્યું કે હુ ઇચ્છુ છુ કે પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ભારતની જીત થાય. એમણે કહ્યું મારી આ પણ દુઆ છે કે મારો ભાણેજ શતક લગાવતો રહે. જેથી ટીમનો કેપ્ટન બની રહે. સરફરાજના મામા મહમૂદ હસન ઉત્તરપ્રદેશના ઇટાવામાં રહે છે.

(11:36 pm IST)