Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કર ચોરી મામલે રોનાલ્ડોને 2 વર્ષની જેલ

નવી દિલ્હી: સ્પેન સામે ફિફા વિશ્વ કપના ઓપનિંગ મુકાબલામાં હેટ્રિક ફટકારનાર પૂરતુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો કર ચોરી મામલે સ્પેનિશ પ્રશાશન સામે સુલેહ કરી લીધું છે જેના માટે તેને 2.18 કરોડ ડોલરનો દંડ ભરવાની સાથે 2 વર્ષની જેલની સજા ભોગવવા રાજી થયો છે.

રશિયામાં ચાલી રહેલ ફિફા વિશ્વકપમાં પોતાની  રાષ્ટ્રીય ટીમ પુર્તગાલ માટે રમી રહેલ રોનાલ્ડોએ સ્પેન સામે ઓપનિંગ મેચમાં ટીમ માટે ત્રણ ગૉલ ફટકાર્યા હતા અને મેચને 3-3થી ડ્રા કરી હતી. જોકો સ્પેનમાં કર ચોરી મામલે સામનો કરી રહેલ રિયલ મેડ્રિડ કહેઅલડીને 3 વર્ષની જેલની સજા ભોગવવાનો સ્વીકાર કર્યો છે

(4:40 pm IST)