Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ફૂટબોલ સેન્ડવીચ

ચીન ભલે ફૂટબોલ વર્લ્ડકપમાં ન રમતું હોય, પરંતુ ત્યાં પણ ફૂટબોલ ફીવર જોરમાં છે. એક રેસ્ટોરાએ ફૂટબોલના આકારની સેન્ડવીચ બનાવી છે.

(5:44 pm IST)