Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ટીમ ઈન્ડિયાનો ઈનિંગ્સના આધારે સૌથી મોટો વિજય

પહેલી ઐતિહાસિક ટેસ્ટમાં માત્ર બે દિવસની અંદર જ હાર્યુ અફઘાનિસ્તાન

ક્રિકેટની જીત : સામાન્ય રીતે વિજેતા ટીમ ટ્રોફી સાથે ફોટો પડાવતી હોય છે, પરંતુ જીત બાદ ભારતીય કેપ્ટન અજિંકય રહાણેએ પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા અફઘાનિસ્તાનની ટીમના ખેલાડીઓ જોડે યાદગાર ફોટો પડાવ્યો હતો.(૩૭.૯)

એક દિવસમાં ૨૦ વિકેટ લેનારી પહેલી ટીમ બની ઈન્ડિયા : કોઈ ટેસ્ટ મેચ બે દિવસમાં પૂરી થઈ હોય એ ૧૪૧ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આટલામી ઘટના હતી : ભારત પહેલી વખત ટેસ્ટ બે દિવસમાં જીત્યુ

(3:53 pm IST)