Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મુંબઈની ગરમીથી પ્રીતિ પરેશાન

કિંગ્સ ઇલેવન પંજાબની સહમાલિક પ્રીતિ ઝિન્ટા પોલાર્ડની ફટકાબાજી ઉપરાંત મુંબઈની ભારે ગરમીથી પરેશાન થઈ હતી. પોલાર્ડ સામે એ કાંઈ નહોતી કરી શકી, પણ ગરમીથી બચવા એ હાથમાં પંખો લઈને જોવા મળી હતી.

(4:17 pm IST)