Gujarati News

Gujarati News

  • રાહુલ ગાંધી તા.૧૫, ૧૮ અને ૨૦ના રોજ ગુજરાતને ધમરોળશે : ૧૫,૧૮,૨૦ એપ્રિલે અનુક્રમે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા સંબોધશે access_time 3:51 pm IST

  • વિવાદી નિવેદન મામલે ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કારણદર્શક નોટિસ ફટકારી :ગત રવિવારે વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા access_time 1:14 am IST

  • ચેન્નઇમાં આયકરના મોટા પાયે દરોડાઃ ચેન્નઇઃ ચેન્નઇમાં આજ સવારથી પીએસકે કન્સ્ટ્રકશન ગ્રુપ ઉપર ઇન્કમટેક્ષના મોટાપાયે દરોડાઃ આ ગ્રુપ ડીએમકેનું ટેકેદાર હોવાનું જાણવા મળે છેઃ દરોડાની કાર્યવાહીથી ડીએમકે લાલઘુમ access_time 11:38 am IST