Gujarati News

Gujarati News

  • ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટે ચેન્‍નઇમાંથી PSK કન્‍સ્‍ટ્રકશન ગ્રૃપની રૂ. ૧૩.૧૮ કરોડની બિનહિસાબી રોકડ ઝડપી હોવાનું જાણવા મળે છે access_time 11:50 pm IST

  • વિવાદી નિવેદન મામલે ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કારણદર્શક નોટિસ ફટકારી :ગત રવિવારે વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા access_time 1:14 am IST

  • સુદાનમાં હિંસક પ્રદર્શન બાદ તખ્તાપલટ :રાષ્ટ્રપતિની ધરપકડ :ત્રણ દાયકા સુધી સત્તામાં રહેનાર સુદાનના રાષ્ટ્રપતિ ઓમર-અલ બશીરનો તખ્તો પલટાયો :રક્ષા મંત્રાલયે કહ્યું તેની ધરપકડ કરી લેવાયા :અવાદ ઈબ્ન ઓફએ સરકારી ન્યુઝ ચેનલ પર કહ્યું કે સેનાએ બે વર્ષ પછી ચૂંટણી કરાવવા નિર્ણંય કર્યો છે :દેશમાં ત્રણ મહિના માટે કટોકટી જાહેર :અત્રે ઉલ્લેખનીય છે કે 1989થી સુદાન પર રાજ કરનાર બશીર વિરુદ્ધ કેટલાક મહિનાથી સતત પ્રદર્શન થઇ રહ્યાં હતા:જોકે તખ્તાપલટ બાદ પણ પ્રદર્શનકારીઓએ વિરોધ ચાલુ રાખવા જાહેરાત કરી છે access_time 1:33 am IST