Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રોહિત જ અમારો કેપ્ટન

રોહિત શર્માની ગેરહાજરીમાં અફલાતુન ઈનિંગ્સ રમીને એકલે હાથે મુંબઈને યાદગાર જીત અપાવ્યા બાદ પોલાર્ડ ફુલ કોન્ફિડન્સ સાથે કહ્યું હતું કે શ્નરોહિત પગમાં ઈન્જરી બાદ ફકત સાવચેતી પૂરતો જ નથી રમ્યો. દેખીતી રીતે જ તે ટીમનો કેપ્ટન છે અને આગામી મેચમાં પાછો આવી જશે. હું ગર્વપૂર્વક તેને ફરી ટીમની કમાન સોંપીને બાઉન્ડરી લાઇન પર ફીલ્ડિંગ ભરવા માંડીશ.

(4:16 pm IST)