Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ઈજાને કારણે હર્ષલ પટેલ IPLમાંથી આઉટ

દિલ્હીના કોચ રિકી પોન્ટિંગે કહ્યું કે સીમર હર્ષલ પટેલને જમણા હાથમાં ફેંકયર થયું હોવાને કારણે ૩-૪ અઠવાડિયાં માટે તે ક્રિકેટ નહીં રમી શકે. એનો અર્થ થાય છે કે તે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેને પહેલી એપ્રિલે પંજાબ સામેની મેચ દરમ્યાન ફેંકયર થયું હતું જે એકસ-રે કાઢ્યા પછી ખબર પડી છે. મનજોત કાલરાને જમણા હાથમાં પ્રોબ્લેમ છે એથી તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની રહેશે.

(4:16 pm IST)