Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સિંધુ પહોંચી સિંગાપોર ઓપનની કવોર્ટર ફાઈનલમાં

ઓલિમ્પિક સિલ્વર- મેડલીસ્ટ પી.વી.સિંધુએ સિંગાપોર ઓપનની વિમેન્સ સિંગલ્સમાં ડેન્માર્કની મિયા બ્લિફેલ્ડટને ૨૧-૧૩, ૨૧-૧૯થી હરાવીને કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તેનો મુકાબલો ચીનની કાય યેનયેન સામે થશે.

(4:15 pm IST)