Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મેરી કોમ બાદ મંજુ રાનીને મળશે મેડલ

રશિયામાં ચાલી રહેલી વર્લ્ડ બોકિસંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમ બાદ મંજુ રાનીને પણ મેડલ મળશે. ૫૧ કિલોગ્રામની મેચમાં મેરી કોમે કોલંબિયાની વેલેન્સિયા વિકટરને હરાવી સેમી ફાઈનલમાં પહોંચી હતી. આથી તેને મેડલ મળશે એ નિશ્ચિત છે. મંજુએ પણ ગઈ કાલે ૪૮ કિલોગ્રામની મેચમાં નોર્થ કોરિયાની કિમ હ્યાંગ મીને હરાવીને સેમી ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી.

(3:43 pm IST)