Gujarati News

Gujarati News

  • અંતરિક્ષમાં ઇતિહાસ રચનારા એલેક્સી લિયોનોવનું નિધન : વર્ષ 1965માં અંતરિક્ષમાં પહેલીવાર પગ મુકનારા સોવિયેત અંતરિક્ષ યાત્રી એલેક્સી લિયોનોવએ 85 વર્ષની વયે મોસ્કોમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા access_time 12:49 am IST

  • શેર બજારમાં તેજીનું વાવાઝોડું : શેર બજારમાં તેજીઃ ૧૦-૧પ કલાકે સેન્સેકસ ૪૧૮ પોઇન્ટ વધીને ૩૮ર૯૯ તથા નીફટી ૧૧ર પોઇન્ટ વધીને ૧૧૩૪૬ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૦.૯ર ઉપર ટ્રેડ કરે છે. access_time 11:27 am IST

  • કાશીમાં વૈદિક ધર્મ મહા સંમેલનનો પ્રારંભ : ફરીથી ગુરુકુળ પરંપરા પર ભાર મુકતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : ત્રણ દિવસીય વૈદિક ધર્મ મહાસંમેલનનું ઉદ્ધઘાટન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે અંધવિશ્વાસથી દૂર રહેવા આજની યુવા પેઢીને ધર્મ અને સંસ્કારોનું જ્ઞાન હોવું જરૂરી છે : રાજ્યપાલે શિક્ષણમાં ફરીથી ગુરુકુળ પરંપરા સ્થાપિત કરવા પર ભાર મુક્યો જેથી ભારતીય સંસ્કૃતિનું પોષણ થઇ શકે access_time 12:34 am IST