Gujarati News

Gujarati News

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • પ્રખર સમાજવાદી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની લોકનાયક જયપ્રકાશ નારાયણના આજે જન્મદિવસે સત-સત વંદન access_time 11:26 am IST

  • ડીએચએફએલ, સીજી પાવર અને એચડીઆઇએલ પછી વધુ એક કોર્પોરેટ હાઉસ ''સીરીયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફીસ-એસએફઆઇઓ''ના રાડારમાં હોવાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. આ કંપનીના એમડી વિરૂધ્ધ ટુંક સમયમાં ''લૂક આઉટ સર્કયુલર'' જાહેર થશે તેવુ જાણવા મળ્યાનું પણ ન્યુઝ ફર્સ્ટનો હેવાલ જણાવે છે access_time 12:45 pm IST