Gujarati News

Gujarati News

  • રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર : અમીતભાઈને હત્યાના આરોપી કહેલ : બધા ‘મોદી’ ચોર : ઉચ્ચારણોનો વિવાદ : અદાલત શું કહે છે તે તરફ મીટ access_time 12:24 pm IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • કાશીમાં વૈદિક ધર્મ મહા સંમેલનનો પ્રારંભ : ફરીથી ગુરુકુળ પરંપરા પર ભાર મુકતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : ત્રણ દિવસીય વૈદિક ધર્મ મહાસંમેલનનું ઉદ્ધઘાટન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે અંધવિશ્વાસથી દૂર રહેવા આજની યુવા પેઢીને ધર્મ અને સંસ્કારોનું જ્ઞાન હોવું જરૂરી છે : રાજ્યપાલે શિક્ષણમાં ફરીથી ગુરુકુળ પરંપરા સ્થાપિત કરવા પર ભાર મુક્યો જેથી ભારતીય સંસ્કૃતિનું પોષણ થઇ શકે access_time 12:34 am IST