Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પાકિસ્તાનમાં મેચ રમવા માટે એક ચાહકે વિરાટ કોહલીને વિનંતી કરી

લાહોરઃ પાકિસ્તાનના એક ચાહકે ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીને તેમના દેશમાં રમવા આવવા માટે વિનંતી કરી છે. એક ચાહક બોર્ડ લઈને ઊભો હતો. એના પર લખ્યું હતું, વિરાટ કોહલી અમે તમને પાકિસ્તાનમાં રમતો જોવા માંગીએ છીએ.

(3:43 pm IST)