Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આજે જામશે વન-ડેનો એશિઝ જંગ

સુપ્રિમ ફોર્મ ધરાવતી એરોન ફિન્ચની ટીમ પાવર હિટરોથી સજ્જ ઓઈન મોર્ગનની યજમાન ટીમ સામે ફાઈનલમાં પહોંચવા માટે ટકરાશે

(3:27 pm IST)
  • શેરબજારમાં તેજીનો માહોલ : બપોરે ૩ વાગ્યે સેન્સેકસ રપ૯ વધીને ૩૮૮૧૮ અને નીફટી ૮ર પોઇન્ટ વધીને ૧૧પ૮૧ ઉપર છે. ડોલર સામે રૂપિયો ૬૮.૪ર ઉપર ટ્રેડ કરે છે. access_time 3:25 pm IST

  • ડાંગ જિલ્લાના આહવા તાલુકાના થોરપાડા ગામના અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ ઝી એડવાન્સની પરીક્ષા પાસ કરી છે. અવીરાજભાઈને આઈ આઈ ટી દિલ્હી ખાતે એડમિશન મળ્યું છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ હતી. access_time 3:55 pm IST

  • આકાશમાં આફત ;માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ ;એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST