Gujarati News

Gujarati News

તા. ૧૧ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૧૦ ગુરૂવાર
તા. ૧૦ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૯ બુધવાર
તા. ૯ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૮ મંગળવાર
તા. ૮ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૬ સોમવાર
તા. ૬ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૪ શનિવાર
  • કર્ણાટક પછી હવે ગોવા કોંગ્રેસમાં જબરું બખડજંતર : ગોવા કોંગ્રેસના 10 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે. access_time 8:53 pm IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • મહેસાણાના વિજાપુરની આંગણીયા લૂંટમાં સરકારી કચેરીના ડ્રાઈવરની સંડોવણી ખુલી : ૮ જુલાઈએ રાજેશ મગન પટેલની પેઢીમાં લૂંટ થઈ હતી : જેમાં વિસનગરની સરકારી કચેરીનો ડ્રાઈવર અને કમાન્ડો સામેલ હોવાનું ખુલ્યુ : સીસીટીવીના આધારે પોલીસે અટકાયત કરી : ૧ આરોપી હજુ ફરાર access_time 6:13 pm IST