Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બપોરે ૧-૨૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દેશભક્તિ દેખાડવી કે દેશપ્રેમ કરવો એ કોઇ ટેલેન્‍ટ નથીઃ જ્હોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસનું ટ્રેલર રિલીઝ

ફિલ્મ 'સાન્ડ કી આંખ'નું ટીઝર થયું રિલીઝ : શૂટર દાદી બની તાપસી -ભૂમિ

  • ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના કાનપુર ગામના કારડીયા રાજપૂત સમાજના ડોડીયા દિલીપસિંહ જમ્મુ ખાતે શહિદ થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના કાકા જોરસંગભાઇ ડોડીયા સાથે ટેલિફોનિક વાત કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી. access_time 9:07 pm IST

  • કોંગ્રેસને વધુ એક ઝટકો : ગોવાના ૧૦ ધારાસભ્યો ભાજપમાં જોડાયા : કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ખેસ પહેરાવ્યો access_time 6:12 pm IST

  • મહેસાણાના વિજાપુરની આંગણીયા લૂંટમાં સરકારી કચેરીના ડ્રાઈવરની સંડોવણી ખુલી : ૮ જુલાઈએ રાજેશ મગન પટેલની પેઢીમાં લૂંટ થઈ હતી : જેમાં વિસનગરની સરકારી કચેરીનો ડ્રાઈવર અને કમાન્ડો સામેલ હોવાનું ખુલ્યુ : સીસીટીવીના આધારે પોલીસે અટકાયત કરી : ૧ આરોપી હજુ ફરાર access_time 6:13 pm IST