Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કેવિન પીટરસને કોહલીને રોનાલ્‍ડો સાથે સરખાવ્‍યો

નવીદિલ્‍હીઃ ઈંગ્‍લેન્‍ડના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્‍ટન કેવિન પીટરસને મહાનતાની બાબતમાં વિરાટ કોહલીને પોર્ટુગલ અને મેન્‍ચેસ્‍ટર યુનાઈટેડના સુપરસ્‍ટાર ફુટબોલર ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડો સાથે સરખાવ્‍યો છે અને કહ્યું છે કે બન્‍ને ખેલાડીઓ ભિન્‍ન ટીમમાં અને તેમની રમતમાં એકસરખા લોકપ્રિય છે. ક્રિકેટમાં કોહલી પોપ્‍યુલરિટીમાં ટોચ પર છે અને ફુટબોલમાંએ ગૌરવ રોનાલ્‍ડોનું છે.

(3:22 pm IST)