Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

યુએસ ઓપનમાં સંઘર્ષપૂર્ણ જીત મેળવી નડાલે: ચોથા રાઉન્ડમાં પ્રવેશ

નવી દિલ્હી: વિશ્વ નંબર વન ખેલાડી રાફેલ નડાલે યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં રશિયાના કારેન ખાચનોવને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હરાવીને જીત મેળવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. સ્પેનિશ  ખેલાડી નદલાએ આર્થર એસ સ્ટેડિયમમાં 22 વર્ષીય ખાચનોવને ચાર કલાક અને 23 મિનિટમાં 5-7,7-5,7-6,7-6થી હરાવીને જીત મેળવી હતી. યુએસ ઓપનમાં પોતાના ચોથા ખિતાબની કતારમાં ઉભા નડાલે હવે આગામી ટક્કર જાજયના બાસીલસીવાળી  સાથે થશે.

(5:36 pm IST)