Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ખુડવેલના પટેલ પરિવારમાં લગ્નોત્‍સવઃચિ.સુમિત : ચિ.હેમાક્ષી

ભાવનગર :  ખુડવેલ (દક્ષિણ ગુજરાતી ચીખલી)ના ધીરૂભાઇ એમ. પટેલ અને અ. સૌ. નયનાબેનના સુપુત્ર ચિ. સુમિતના શુભલગ્ન કાનુર બરડા (ધરમપુર)ના સ્‍વ. ઠાકોરભાઇ ડી. આહીર અને ગં. સ્‍વ. જમનાબેનની સુપુત્રી ચિ. હેમાક્ષી સાથે ગુરૂવાર તા. ૧૮-૪-ર૦ર૪ ના ખુડવેલ (દ.ગુ. ચીખલી) ખાતે નિરધાર્યા છે. આ પ્રસંગે આછવણીના પૂ. સ્‍વામિ ઉર્જાનંદજી (પ્રભુદાદા), સાધુ સંતો વિદ્વતજનો નવદંપતીને આશીષ-પ્રદાન કરવા પધારશે.

(11:16 am IST)