Gujarati News

Gujarati News

  • તો એરઇન્ડિયાને તાળા મારી દેવામાં આવશે : નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે એર ઇન્ડિયાનો વેચાણનો સોદો પાર નહીં પડે તો એર ઇન્ડિયા બંધ કરી દેવામાં આવશે access_time 11:33 pm IST

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અમારી પ્રાથમિકતા નથી : શિવસેનાના નેતા દિપક કેસરકરની જાહેરાત : ન્યુઝ ફ્રસ્ટનો હેવાલ access_time 7:15 pm IST

  • સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીં કહ્યું છે કે સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને એનએફએસએની જોગવાઈ હેઠળ અચૂક છ હજાર રૂપિયા ચૂકવાય જાય access_time 9:14 pm IST