Gujarati News

Gujarati News

  • કાશ્મીરી હિન્દૂ હવે પાછા પોતાના ઘરે આવી શકશે :ન્યુયોર્કમાં ભારતના મહાવાણીજ્ય રાજદૂત સંદીપ ચક્રવતીએ કાશ્મીરી હિન્દુઓની સભામાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તબદીલ કરાયા બાદ ત્યાંની સુરક્ષા સ્થિતિમાં સુધારો થશે : આ સ્થિતિમાં કાશ્મીરી હિન્દૂ પાછા આવી શકે છે access_time 1:10 am IST

  • માર્ચ સુધીમાં ઈસરો ૧૩ મિશન પૂર્ણ કરવા માટે કાર્યરત : શિવન : ઈસરોના વડા કે શિવને કહ્યુ છે કે પીએસએલવી - સી૪૭ દ્વારા કાર્ટોસેટ-૩ અને ૧૩ ઉપગ્રહો સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકવાથી હું બહુ ખુશ છું. માર્ચ સુધીમાં અમે ૧૩ મિશનો પૂર્ણ કરવા ઈચ્છીએ છીએ. જેમાં ૬ મોટા વ્હીકલ મિશન અને ૭ ઉપગ્રહો સામેલ છે. કાર્ટોસેટ-૩ એ અત્યાર સુધીનો સૌથી વધુ રીઝોલ્યુશન ધરાવતો ઉપગ્રહ છે access_time 12:57 pm IST

  • ગુજરાતમાં ખેડૂતોને 31 ડિસેમ્બર પહેલા પાક વીમો મળી જશે: કૃષિ મંત્રી આર.સી.ફળદુ access_time 8:08 pm IST