Gujarati News

Gujarati News

  • મારા પિતા ૯૦ દિ'થી જેલમાં છે : કાર્તિનો વલોપાત : પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યુ કે મારા પિતા ૯૯ દિવસથી જેલમાં છે. અમને આશા છે કે સુપ્રિમ કોર્ટ તેમને જામીન આપશે access_time 12:58 pm IST

  • અજિત પવાર વિરૂઘ્ધનો એકપણ કેસ હટાવવામાં આવ્યો નથી : અમિતભાઇ શાહની સ્પષ્ટ વાત : મીડિયા દ્વારા આ ખોટો પ્રચાર છે ,એવો એકપણ કેસ મારી પાસે લાવો જેમાં અજિત પવાર સામેલ હોય અને તે કેસ પાછો ખેંચવામાં આવ્યો હોય,હું એનો જવાબ આપીશ,સત્તાવાર રીતે કોર્ટના કારણે લેવાયેલ નિર્ણંય છે જેમાં ક્યાંય અજિત પવાર સામેલ નથી access_time 12:59 am IST

  • મોદી સરકાર ચાલીસ મજુર કાયદાઓને ચાર કોડમાં વહેંચી નાખશે :કર્મચારીઓએ હડતાલ ઉપર જવું હોય તો 14 દિવસની આગોતરી નોટિસ આપવાનું ફરજીયાત બનવાનું સરકારે સૂચવ્યું છે તેમ ન્યુઝ ફ્રસ્ટનો હેવાલ જણાવે છે access_time 7:55 pm IST