Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ખીરસરાઃ ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો આડા રાખીને રસ્તા બંધ

 ખીરસરાઃ લોધીકા તાલુકાના અમુક ગામડાઓમાં કોરોનાથી લોકો બચે અને વાયરસ પ્રસરતો અટકાવવા માટે ગામના લોકોએ વાહનો આડા રાખીને જાતે જ રસ્તાઓ બંધ કરી દીધા છે. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઈ-ખીરસરા)

(10:01 am IST)