Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પોરબંદરનાં દરિયામાં બે બોટ વચ્ચે અકસ્માત:એક માછીમારનું કરૂણમોત

મધ્ય દરિયામાં 35 નોટિકલ માઈલ અંદર મોટી અને નાની બોટ વચ્ચે અકસ્માત

પોરબંદરના દરિયામાં બે બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે  સામાન્ય રીતે બહુ ઓછી ઘટતી આવી ઘટનામાં એક એક માછીમારનું મોત પણ નિપજ્યું હોવાનું સામે આવે છે

  મળતી વિગત મુજબ પોરબંદરનાં દરિયામા એક મોટી અને એક નાની બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જો કે, દુર્ઘટના પોરબંદરનાં મધ્ય દરિયામાં લગભગ 35 નોટિકલ માઈલ અંદર ઘટી હતી.

(12:11 am IST)