Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પોરબંદરમાં નેવી સપ્તાહની ઉજવણી : બેન્ડ સુરાવલી

પોરબંદરમાં નેવલ બેઝ ખાતે નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાલસુરા બેન્ડની સુરાવલી સહિત કાર્યક્રમો યોજાયા હતા.ઇવેન્ટના ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત નેવલ એરીયાના કમાન્ડીંગ ફલેગ ઓફીસર આર.એન. એન. સંજય રોય  ઉપસ્થિત રહેલા. કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ઉપસ્થિત રહ્યા હતા. બેન્ડ સુરાવલી યોજાઇ તે તસ્વીર

(11:53 am IST)