Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બગસરા : પુલ નીચે ટ્રેકટર ખાબકયું

બગસરાના સમઢીયાળા ના પાટીયા પાસે બગસરાથી કાગદડી તરફ જતુ ટ્રેકટર અચાનક ડ્રાઇવર બ્રેક મારવા જતા બ્રેક ચોટી જતા ટ્રેકટર પર ડ્રાઇવરે કાબુ ગુમાવતા પુલની નીચે ટ્રેકટરે ગોથુ ખાતા ડ્રાઇવરનો ચમત્કારી બચાવ થયો હતો તે પ્રસંગની તસ્વીર (તસ્વીર : સમીર વિરાણી બગસરા)

(11:55 am IST)