Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જસદણમાં લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

જસદણના વિંછીયા રોડ પરના મેદાનમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જસદણ, ભાડલા, વિંછીયા તથા આટકોટ પોલીસ મથકમાં વર્ષ દરમિયાન પકડાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તે નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલ, હુસામુદીન કપાસી-જસદણ)

(12:00 pm IST)